34 C
Ahmedabad
Friday, May 3, 2024

YouTube પર હવે Adv. વગર જોઇ શકશો Videos, બસ કરવું પડશે આ કામ


જો તમે પણ શાઓમી સ્માર્ટફોનના યૂઝર્સ છો તો તમારા માટે એક ખુશખબર છે. હવે તમને યુટ્યુબમાં વીડિયો પ્લે કરતી વખતે આવતી એડ્સથી છૂટકારો મળશે. શાઓમી ઇન્ડિયાએ ભારતમાં પોતાના સ્માર્ટફોન યૂઝર્સ માટે નિ:શુલ્ક યૂટ્યૂબ પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. કંપની ત્રણ મહિના માટે પોતાના યૂઝર્સને આ મફત સેવા પૂરી પાડી રહી છે. પરંતુ જો તમે પહેલા જ પોતાના ગૂગલ એકાઉન્ટ પર મફત YouTube પ્રીમિયમ સર્વિસ રીડિમ કરી છે તો તમે આ ઑફરને રિડીમ નહીં કરી શકો.

Advertisement

ચાલો Xiomi/Redmi સ્માર્ટફોન પર સબ્સક્રિપ્શન મેળવવા અંગેની પ્રક્રિયા જાણીએ.

Advertisement

YouTube પ્રીમિયમ સબ્સક્રિપ્શન નિ:શુલ્ક પ્રાપ્ત કરવા માટે પોતાના Xiomi/Redmi ડિવાઇઝ પર YouTubeનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. આ ઑફર 31 જાન્યુઆરી, 2023 સુધી ઉપલબ્ધ રહેશે. આ ઑફરને ક્લેમ કરવા માટે YouTube પ્રીમિયમ સાઇન-અપ પ્રક્રિયા દરમિયાન કોઇ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. એકવાર યૂટ્યૂબ પ્રીમિયમ સક્રિય થયા બાદ, યૂઝર્સ પોતાને મળેલી આ સેવાને રદ્દ પણ કરી શકે છે. જેની પાસે Xiaomi Pad 5, Redmi Note 11 Pro+, Redmi Note 11 Pro, Redmi Note 11, Redmi Note 11T છે, તેઓ બે મહિના માટે YouTube પ્રીમિયમ સર્વિસનો ઉપયોગ કરી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!