35 C
Ahmedabad
Tuesday, May 14, 2024

સ્વચ્છતા અભિયાનના લીરે-લીરા !! સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીમાં… ઠેર-ઠેર પાનની પિચકારીઓથી દિવાલો રંગાઈ


હિંમતનગર કલેકટર કચેરીમાં ઠેર ઠેર ગંદકી અને પાન ની પિચકારીઓ જોવા મળી

Advertisement

સફાઈ ટેન્ડર ના પૈસા સાફ થઈ જાય છે પણ ગંદકી સાફ નથી થતી

Advertisement

સરકાર સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ની વાતો કરી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના બહુમાળી ભવન ખાતે કલેકટર ઓફિસ આવેલી છે. જિલ્લાની મુખ્ય કચેરી ગણાતી આ બહુમાળી ભવન કચેરીમાં જગ્યા જગ્યાએ ગંદકી જોવા મળે છે તેમજ ધુમ્રપાનની મનાઈ હોવાના બોર્ડ તો લાગે છે પણ બોર્ડની નીચે ગુટકા પાન ખાઈને થુંકાયેલી પિચકારીઓના ધબ્બા પણ જોવા મળે છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

કચેરીની સાફ-સફાઈ માટે ટેન્ડર પાસ કરવામાં આવે છે અને ટેન્ડરો મેળવનાર કોન્ટ્રાક્ટરો દ્વારા પૈસા પણ લઈ લેવામાં આવે છે તેમ છતાં કચેરીમાં જગ્યા જગ્યાએ ગંદકી જોવા મળે છે અને યોગ્ય સફાઈ પણ નથી કરવામા મા આવતી.
ચિત્રમાં જોવા મળતા દ્રશ્યને જોઈને એક કહેવત યાદ આવે છે કે જે દીવો સર્વસ્ત્ર અજવાળું આપે છે તેને નીચે જ અંધકાર જોવા મળી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!