અરવલ્લી : ગાંધીનગર રેંજ IG ની અધ્યક્ષતામાં મોડાસામાં લોક દરબાર, અંતરિયાળ વિસ્તારના લોકોની વેદાન, કહ્યું “દારૂની પૂરપાટ જતી ગાડીઓથી લોકો હેરાન”
શ્રીખડાયતા સોસાયટી મોડાસા આયોજિત કૃપા શ્રી યમુનાજીની નાટ્ય પ્રયોગ મોડાસામાં યોજાયો
અરવલ્લી : રાજસ્થાનના સરહદ વિસ્તારમાં ડમ્પરની અડફેટે ત્રણ બાઈક સવાર યુવકોના મોત,માં ના આક્રન્દ ભર્યા કલ્પાંતથી વિસ્તાર ગુંજી ઉઠ્યો
અરવલ્લી જિલ્લામાં ગ્રીન ગ્રોથ અને મીશન લાઇફ અંતર્ગત લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા
અભિનેત્રીઓને લાગ્યો રાજકરણ ચસ્કો ? શું કંગના રનૌત મથુરાથી ચૂંટણી લડશે? હેમા માલિનીએ આ જવાબ આપ્યો
Rashifal 23rd September : આમને મળશે પ્રમોશન તો આમને મળશે ભાગ્યનો સાથ, જાણો આપનું રાશિફળ
સોમનાથ ટ્રસ્ટે છેલ્લા 21 વર્ષથી બિલ્વ વનનું સંવર્ધન કરી, પૂજાના બિલ્વ પત્ર માટે મેળવી આત્મનિર્ભરતા
નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના CM ઉમેદવાર બનશે..! અશોક ગેહલોતે ખેલ પાડ્યો !
CM એટલે કોમન મેન : સામાન્ય વ્યક્તિની જેમ CM ભૂપેન્દ્ર પટેલ વડોદરાની એકતાનગરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચ્યા, જુઓ Video
અરવલ્લી: પેરોલ ફર્લો ટીમે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરી છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી અબ્દુલસલામ પટેલને દબોચ્યો
અરવલ્લી : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને બાઇક રેલી યોજાઇ
લો બોલો મંત્રી પરિવારનો દબદબો ધરાવતા ગામનો વિકાસ નથી : જીતપુર ગ્રામજનોનો પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કાર
EXCLUSIVE : વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં પ્રેમ પ્રકરણ કનેક્શન મૃતકની પ્રેમિકાના પતિએ જીલેટીન સ્ટીક ભરેલ પાર્સલ મોકલ્યું
સાબરકાંઠા : પુત્રવધુ અને પૌત્રએ 10 લાખમાં સોપારી આપી સસરા અને સાસુની હત્યા કરાવી નાખી, બે હત્યારા સહિત 4ની ધરપકડ